Shree K.R.P.K.V Gangardi.
Shree K.R.P.K.V Gangardi - prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

પ્રાર્થનાઃ- ૐ તત્ સત્ શ્રી નારાયણ તું,
ભજનઃ- વિદ્યાર્થીનીઓની પસંદગી મુજબ.
દિન મહિમાઃ- વિશિષ્ટ દિનની માહિતી તારીખ પ્રમાણે મહાપુરુષો વિશેની જાણકારી
સમાચારઃ- ‘ગુજરાત સમાચાર’ દૈનિક ના માધ્યમથી મુખ્ય સમાચારોનું વાંચન. રાષ્ટ્રીગીત તથા પ્રતિજ્ઞા
   

મંગળવાર

પ્રાર્થનાઃ- વંદન કરીએ અર્ચન કરીએ મા સરસ્વતીના ચરણોમાં
ભજનઃ- વિદ્યાર્થીનીઓની પસંદગી મુજબ.
શિક્ષકનું વકતવ્યઃ- વિષય શિક્ષક દ્વારા પોતાના એકમને ધ્યાનમાં રાખી ટૂંકુ પ્રવચન સમાચાર વાચન, રાષ્ટ્રગીત અને પ્રતિજ્ઞા.
       

બુધવાર

પ્રાર્થનાઃ- જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો.
ભજનઃ- વિદ્યાર્થીનીઓની પસંદગી
વકતવ્યઃ- વિદ્યાર્થીનીઓ પોતાના પંસદગીના વિષયના એકમ
પરત્વે પોતાનું વકત્વ્ય આપે. સમાચાર વાચન, રાષ્ટ્રગીત અને પ્રતિજ્ઞા.
   

ગુરૂવાર

પ્રાર્થનાઃ- રૂડી રીતે જીવો જીગમાં રૂડા કરજો કામ.
ભજનઃ- વિદ્યાર્થીનીઓની પસંદગી મુજબ.
સૂચનોઃ- શાળા, શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ માટેના સૂચનો. સમાચાર વાંચન, રાષ્ટ્રગીત, પ્રતિજ્ઞા.
       

શુક્રવાર

પ્રાર્થનાઃ- પ્રભુ તુ રાખજે ચરણની પાસ.....
ભજનઃ- વિદ્યાર્થીનીઓની પસંદગી મુજબ.
તહેવારની જાણકારીઃ- જે તે માહિનામાં આવતા તહેવાર વિશેની માહિતી વિદ્યાર્થીનીઓ દ્વારા. સમાચાર વાંચન, રાષ્ટ્રગીત, પ્રતિજ્ઞા...........
   

શનિવાર

પ્રાર્થનાઃ- સરસ્વતી દેવી તુ છે અમારી વિદ્યાની દેનાર રે..........
ભજનઃ- વિદ્યાર્થીનીઓની પસંદગી મુજબ. વ્યાયામ શિક્ષક દ્વારા યોગનું મહત્વ. સમાચાર વાચન, રાષ્ટ્રગીત, પ્રતિજ્ઞા.................