Shree K.R.P.K.V Gangardi.
Shree K.R.P.K.V Gangardi - documents

પત્રકો

અગત્યના દિવસો (મહત્વના દિવસો)

દિવસ તારીખ
 વિશ્વ પર્યાવરણ દિન  ૫ જૂન
 વિશ્વ વસ્તી દિન  ૧૧ જુલાઇ
 સ્વાતંત્ર્ય દિન  ૧૫ ઓગષ્ટ
 શિક્ષક દિન  ૫ મી સપ્ટેમ્બર
 વિશ્વ વિજ્ઞાન દિન  ૧૦ ઓકટોબર
 વિશ્વ એઇડ્સ દિન  ૧ ડિસેમ્બર
 રાષ્ટ્રીય પ્રદૂષણ દિન  ૨ ડિસેમ્બર
 વિશ્વ વિકલાંગ દિન  ૩ ડિસેમ્બર
 ઉર્જા સંરક્ષણ દિન  ૧૪ ડિસેમ્બર
 પ્રજાસત્તાક દિન  ૨૬ જાન્યુઆરી
 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ  ૨૮ ફ્રેબુઆરી
 વિશ્વ વન દિવસ  ૨૧ માર્ચ
 વિશ્વ જલ દિન  ૨૨ માર્ચ
 વિશ્વ ઓઝોન દિન  ૧૬ સપ્ટેમ્બર